
કાંકરેજ તાલુકાના આકોલી જિનિંગ ખાતે હડાદથી કપાસ રૂ વેચવા માટે જીપ ડાલુંભરીને આવતા હતા ત્યારે કુંવારવા બસ સ્ટેન્ડ પાસે અચાનક ગાયોનું ઝુંડ આડું ઉતરતા કપાસ રૂ ભરેલ જીપ ડાલું ઝાડ સાથે અથડાતાં કપાસ રૂ પર બેઠેલ ચાર લોકો નીચે પટકાતાં ઈજાગ્રસ્ત થયા જેમને ૧૦૮ વાન દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




