કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ભૂતપૂર્વ વિધાર્થીની થરા દરજી સમાજના બચુભાઈ દરજીની પુત્રી અશ્વિનીબેન બચુભાઈ દરજી થરા કોલેજના કોમર્સ વિભાગના પ્રોફેસર અને ઉત્તર ગુજરાતના કોમર્સના પૂર્વ ડીન પ્રો.ડો. દેવેન્દ્ર સિંહ ડી.ઝાલાના માર્ગદર્શન થકી ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડ પર સંશોધન કરી પીએચડી.ની પદવીથી વિભૂષિત થયેલ છે. જેને થરા શ્રી ઑગડ વિદ્યા મંદિર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાંકરેજ દરજી સમાજનું ગૌરવ વધાર્યું છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




