રાજનેતા પણ સ્વદેશી જ છે, અને જે છે દેશના શાસનમાં એ જ અવિરત રહે એ જ ઈચ્છીએ :દિવ્યેશ રાયઠઠા

સ્વદેશી અપનાવો અભિયાન ના અનમોલ શબ્દોને જન જન માં અને કણ કણમાં અપનાવીએ..

પાટણ તા. ૭
સ્વદેશી ચળવળને લાખો માણસ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી વેગવંતુ બનાવવા હર એક ભારતવાસીઓ પોતાની ક્ષમતા મુજબ બહુમૂલ્ય યોગદાન આપે તેવા પી.એમ નરેન્દ્રભાઈ મોદીના આહવાને એક ઉત્સવ સમજી અપનાવી
એ તેનાથી વિશેષ કોઈ યોગદાન ન હોઈ શકે.
હાલની વૈશ્વિક પરિસ્થિતિ હરેક દેશવાસીઓ નિહાળી રહ્યા છે, એ દિવસો દૂર નથી કે આપણા બાળકો વિદેશ ગમનના સપનાઓ લઈ મોટા થઈ રહ્યા છે પણ વૈશ્વિક કોઈ પણ જો હુકમિ ને પણ જે ભારતીય લોકો વિશ્વનો વિકાસ કરી અરાજકતાનો સામનો કરવો પડશે, આવા અનેક પડકારો કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આવી રહ્યા છે તો આપણી પણ ફરજ નો ભાગ છે કે સરકારના દ્રઢ મનોબળને વધુ મજબૂત બનાવીએ અને વિશ્વના ફલક પર ભારતવાસી વધુ સન્માન સાથે જીવી શકે..
સરકાર જવાબ નહીં આપે તો સપનાઓ તો દૂર જે દેશમાં જીવી રહ્યા છે તેને પણ આ વિશ્વમાં અનેક દેશોમાં મિલેટ્રી ટ્રેનિંગ નાગરિકોને ફરજિયાત છે, તો ભારત દેશમાં તો આપણે આંગળીના ટેરવે ઓનલાઈન થી લઇ ઓફલાઈન સુધી સ્વદેશી ચળવળને જીવનમાં અપનાવીએ એ જ પ્રધાનમંત્રી કહેવા મુજબ આપણું મોટું યોગદાન હશે, આવો સાથે મળી અને જે શક્ય હોય તે યોગદાન આપણા દેશ માટે અને દેશના ગૌરવ વધારવા માટે શક્ય હોય તેટલા પ્રયાસ કરીએ..
આજે નહીં તો ક્યારેય નહીં એવા સંકલ્પ સાથે સ્વદેશી અભિયાનને સાર્થક કરીએ તેવી અપીલ અમદાવાદ પ્રાગટ્ય ગ્રુપ ઓફ કંપની ના ચેરમેન દિવ્યેશ રાયઠઠાએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here