Patan : લોહેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને લોહેશ્વર મહાદેવ દરજી સમાજ મંડળ દ્ધારા કોરોના ઉકાળાનુ વિતરણ કરાયું.

Patan : પાટણ શહેરના લોહેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી લોહેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને લોહેશ્વર મહાદેવ દરજી સમાજ મંડળ ના પ્રમુખ જયેશભાઈ, રાજુભાઈ અને મનોજભાઈ દ્ધારા લોકોના સ્વાસ્થયની ચિંતા વ્યક્ત કરતા લોકોને કોરોના મહામારી સામે રક્ષણ મળી રહે તેવા સારા આશયથી કોરોનાના ઉકાળા નું નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લોહેશ્વર વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here