Vadodara : વડોદરાના રેસકોર્ષ રોડ પરના થિયેટરમાં મેયર દ્વારા ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મના શો નું આયોજન કરવામાં આવ્યું

વડોદરાના રેસકોર્ષ રોડ પરના ખાનગી થિયેટરમાં મેયર દ્વારા ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મનો શો કોર્પોરેશનના પદાધિકારીઓ, મ્યુનિસિપલ સભાસદો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આયોજન કર્યુ હતું.

મનીષ જોષી “મૌન” દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here