Vadodara : સંસ્કારીનગરી વડોદરામાં આવતીકાલે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે એમ એસ યુનિવર્સિટી તેમજ ત્રિવેણી સંસ્થા દ્વારા નાટક અને ભવાઈની ભજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસના નાટ્ય વિભાગના પ્લે બોક્સમાં તા. 26 અને 27મી રાત્રે 8:30 કલાકે બાદલ સરકાર લિખિત નાટક ‘બાકી ઇતિહાસ’ નું મંચન ફેકલ્ટીના પ્રથમ વર્ષ – માસ્ટરના વિદ્યાર્થી હિંદ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. એમ નાટ્ય વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાકેશ મોદીએ જણાવ્યું છે.
એ જ રીતે શહેરની નવા કલાકારોને પ્રોત્સાહિત કરતી અને માંજેલા કલાકારોને પ્લેટફોર્મ પૂરુ પાડતી વર્ષો જુની સંસ્થા ” ત્રિવેણી” દ્વારા વિક્રમોત્સવ 2022ના ઉપક્રમે શામળની પદ્ય કવિતા આધારિત ચંદ્રવદન ચી. મહેતા દ્વારા લિખિત ‘અબોલા રાણીનો વેશ’ દોઢ કલાકની ભવાઈ તા. 26ના સાંજે 7 કલાકે ભજવાશે. જેનું દિગ્દર્શન પી.એસ.ચારી દ્વારા કરવામાં આવ્યું છે. એમ ત્રિવેણી સંસ્થાના મહેશ ચંપકલાલે જણાવ્યું છે.
સંસ્કારીનગરી વડોદરામાં આવતીકાલે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે એમ એસ યુનિવર્સિટી તેમજ ત્રિવેણી સંસ્થા દ્વારા નાટક અને ભવાઈની ભજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

મનીષ જોષી ” મૌન “દ્વારા