પાટણ જિલ્લા યુથ કોગ્રેસના મહામંત્રી તરીકે રાહુલ ઠકકરે વિજય હાંસલ કર્યો..
પાટણ તા. ૪
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલની ટીમના યુવાનોએ જીત હાંસલ કરી છે. જેમાપાટણ જિલ્લા યુથ કોગ્રેસ
ના મહામંત્રી તરીકે પાટણ શ્રીરામ મેડિકલ વાળા બિરેનભાઈ ઠકકર ના સુપુત્ર ચિ.રાહુલ ઠકકર સહિત વિજેતા કોગ્રેસ યુથ ના યુવા નેતાઓને ગુજરાત યુથ કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રમુખ સહિત પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ અને સમગ્ર જિલ્લા કોગ્રેસ ના આગેવાનો, કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી કોગ્રેસ પાર્ટીના સંગઠન ને મજબૂત બનાવી આવના
રી ચૂંટણીઓમાં કોગ્રેસ ને ઝળહળતી સફળતા મળે તે દિશામાં લોક સંપકૅ સહિત ના કામે લાગી જવા અપીલ કરી હતી.



