

પાટણ શહેરમાં દિવાળી પર્વ ના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા ડીવાયએસપી પરેશ રેણુકા પીઆઇ કે. જે. ભોંય, પીએસઆઇ આર. ટી. બ્રહ્મભટ્ટ ડી સ્ટાફ સહિત એ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ એ કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી થાય તે હેતુથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અનાવાડા દરવાજા, ત્રણ દરવાજા, દોશીવટ બજાર, હિંગળચાચર, ચતુર્ભુજ બાગ, બગવાડા દરવાજા વગેરે વિસ્તાર માં ફૂટ પેટ્રોલિંગ યોજ્યુ હતું…