પાટણ પાલિકા એ ૬ દિવસ માં ૧૫ હજારથી વધુ મિલકત ધારકોને નિ શુલ્ક ડસ્ટબીન નું વિતરણ કયુઁ..

પાટણ તા.૧૪
પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા છ દિવસમાં શહેરના ૧૫ હજારથી વધુ મિલકત ધારકોને બ્લુ અને ગ્રીન એમ બે-બે ડસ્ટબીનનું નિ શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
તા. ૮ ઓક્ટોબર થી શરૂ કરવામાં આવેલ ડસ્ટબીન વિતરણમા અત્યાર સુધીમાં કુલ ૩૦૨૩૮ ડસ્ટબીનનું વિતરણ પૂર્ણ કરાયું છે.અગાઉ આ વિતરણ તા.૧૪ ઓક્ટોબરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.જોકે, પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય રદ કરીને ડસ્ટબીનનું વિતરણ કાર્યને તા. ૧૮ ઓક્ટોબર સુધી લંબાવ
વામાં આવ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here