VADODARA : વડોદરાના માંજલપુરમાં શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કરાયું

NEWS : વડોદરાના માંજલપુર વિસ્તારના વિશ્વામિત્રી ફાટક નજીક શિવમ ફ્લેટ ખાતે બાળકોના આધ્યાત્મિક ઉત્કર્ષ થાય તે હેતુથી વી.એસ. ગ્રુપ સેવા સમિતિ દ્વારા દર રવિવારે સવારે 10 થી 11 દરમિયાન.શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કરાવવામાં આવે છે.જેમાં પંડિત રોહન ભટ્ટ અને મનીષ જોષી ” મૌન ” એ રમતા રમતા જ્ઞાનનું ભાથુ બાંધ્યું હતું.

મનીષ જોષી ” મૌન “દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here