Patan : આમ આદમી પાર્ટી પાટણ તાલુકા દ્વારા પાટણ તાલુકા ના ખાનપુરડા ગામ ની મુલાકાત લેવામા આવી

Patan : પાટણ તાલુકાના ખાનપુરડા ગામે શનિવારે મોડી સાંજે ખાનપુર઼ા ગામના વૃદ્ધ થી લઈને યુવાવર્ગ મોટી સંખ્યામા આમ આદમી પાર્ટી ની ક્રાંતિકારી વિચારધારા સાથે પાટણ તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર ના હસ્તે જોડાયા હતા. આ પ્રસંગે પાટણ તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર, નોર્થ ઝોન સોશિયલ મીડિયા કો ઇન્ચાર્જ સ્વયં સાલવી, પાટણ તાલુકા સંગઠન મંત્રી દીપકભાઈ દરજી હાજર રહ્યા હતા…!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here