ચિત્રકુટ નગર સોસાયટીમાં શૈલેષભાઈ નાયી (પત્રકાર)ના ધરે આનંદનો ગરબો કરવામાં આવ્યો..

પાટણ ૩
ચિત્રકુટ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં વિના મૂલ્યે આનંદના ગરબા કરવામાં આવે છે
પાટણ શહેરમાં આવેલ આનંદ સરોવર ની પાછળ ચિત્રકુટ નગર સોસાયટીમાં શૈલેષભાઈ નાયી (પત્રકાર) રેશ્માબેન શૈલેષભાઈ નાયી ના ધરે ચિત્રકુટ મહિલા મંડળ દ્વારા પાંચમ ને બુધવારના દિવસે રાત્રે આનંદનો ગરબો કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આનંદના ગરબામા ઉપસ્થિત લોકોને ભગવાન માતાજીના રંગમાં રંગાઈ ગયા હતા અને આરતી ઉતારી દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી
ચિત્રકુટ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રીમા આખો મહિનો વિના મૂલ્યે આનંદના ગરબા કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here