ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો.ઓપ. બેંકની ચૂંટણીમા ડિરેક્ટર તરીકે રેવાભાઈ એલ. દેસાઈ (ધારણોજ) બિનહરીફ વિજેતા

પાટણ ૧૪
પાટણ તાલુકાના ધારણોજ ગામના વતની અને જયશ્રી જહું માતાજી સેવા સમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ રેવાભાઈ એલ. દેસાઈ ની ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો.ઓપ. બેંકની ચૂંટણીમા ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેવો છેલ્લા ૩૫ વર્ષથી ચુટાઈને સતત ૮ મી વખત વિજેતા બન્યાં છે ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો.ઓપ. બેંકના ડિરેક્ટર બનવા બદલ તેમના સગાંવહાલાં તેમજ મિત્રો બેંકના સભાસદો અને કર્મચારીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here