ભા.વિ.પ.પાટણના સભ્યોની બે દિવસીય કાયૅકારીણી બેઠક નો ભગવતી રિસોર્ટ માં પ્રારંભ..

પાટણ તા.૧૩
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી આગવી લોક ચાહના પ્રાપ્ત કરનાર ભારત વિકાસ પરિષદ પાટણના સભ્યોની શનિ – રવિ એમ બે દિવસીય કાયૅકારીણી બેઠક રાજસ્થાનના આબુસ્થિત ભગવતી રિસોર્ટ ખાતે યોજવામાં આવી છે.
આ બેઠકમાં ભારત વિકાસ પરિષદ પાટણના કારોબારી સભ્યો ઉપસ્થિત રહી આગામી સેવાકીય પ્રોજેક્ટ સહિત ના કાર્યો વિશે વિચાર વિમર્શ કરશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here