એસટી બસ ડ્રાઈવરે અગમ્ય કારણોસર પાટણ શહેર ના ખાનસરોવર માં લગાવી મોતની છલાંગ…

ગુજરાત એસટી બસ ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણા આશરે ઉંમર વર્ષ 45 મૂળ વતન ભીલવણ હાલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી પાટણ એ પાટણ શહેરના ખાનસરોવર માં ઝંપલાવતા નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ બાદ પ્રાઇવેટ તરવૈયાઓ દ્વારા શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામા આવ્યો હતો…..

ગુજરાત એસટી બસ ડ્રાઈવર વિષ્ણુભાઈ હીરાભાઈ મકવાણા દ્વારા પાટણ શહેર ના ખાન સરોવર માં ઝંપલાવતા પાટણ નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ ગઈકાલ રાત થી સવાર સુધી શોધી નાં શક્યા ત્યારબાદ પ્રાઇવેટ તરવૈયાઓ દ્વારા ભારે જહેમતથી શોધખોળ કરતા મૃતદેહ બહાર કાઢ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઇ આર. બી. ચાવલા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી ડેડ બોડી ને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here