પાટણ નાં ઢોલકાવાળા ઘોરખોદીયા પ્રજાપતિ પરિવાર ના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નો તેરમો હવન યોજાયો.

વડનગર મુકામે આવેલ શ્રી બ્રહ્માણી માતાજી ના નિજ મંદિર ખાતે માતાજી ના સાનિધ્ય માં યોજવામાં આવી..

પાટણ તા. 23
પાટણ નાં ઢોલકાવાળા ઘોરખોદીયા પ્રજાપતિ પરિવાર ના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નો તેરમો હવન વડનગર મુકામે આવેલ શ્રી બ્રહ્માણી માતાજી ના નિજ મંદિર ખાતે માતાજીના સાનિધ્ય માં યોજવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે પાટણ નાં ઢોલકાવાળા ઘોરખોદીયા પ્રજાપતિ પરિવાર અને પ્રજાપતિ સમાજના ભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ સભર મોહોલ માં હવન – યજ્ઞનાં દશૅન અને ભોજન પ્રસાદી નો લાભ લઇ લોકકલ્યાણ ની પ્રાથના કરી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here