પર્યુષણ ના પાવન પવૅ મા અઠ્ઠાઈ તપની આરાધના કરી અનુમોદના પ્રાપ્ત કરતી ઈશિતા નિરેન શાહ.

પાટણ તા. ૨૬
જૈનોના પવિત્ર પર્વ સમા પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ ચરણમાં જૈન બંધુ- ભગીનીઓ દ્રારા આઠ દીવસની આકરી તપસ્યા કરી ભગવાન મહાવીર સ્વામી ના આશિર્વાદ સાથે અનુમોદના મેળવી ધન્યતા અનુભવી હતી.
પર્યુષણ ના આ પર્વમાં પાંચમા દિવસને અતિ શુભમનાય છે પર્વનો પાંચમો દિવસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીના જનકલ્યાણ નો દિવસ આજના પવિત્ર જૈનોની નગરી ગણાતા પાટણ શહેરના વતની અને હાલમાં અમદાવાદ સ્થિત કામિનીબેન કલ્પેશભાઇ ચીમનલાલ શાહની પુત્રવધૂ ઈશિતા નિરેન શાહે અઠ્ઠાઈ તપની આરાધના કરી ભગવાન મહાવીર સ્વામી ના આશિર્વાદ અને પરિવારજનો સહિત દ્રશ્ય શાહ ની અનુમોદના પ્રાપ્ત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here