પાટણની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ -12 (સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહ) નું 100 % પરિણામ…

પાટણ તા. 13
આજ રોજ CBSE દ્વારા ધોરણ 12 ( સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહ) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પાટણ શહેરની CBSE સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ ગુણ મેળવી શાળાનું નામ ઉજ્જવળ બનાવ્યું છે. CBSE ધોરણ – 12 ( સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહ)નું તેમજ શાળાનું પરિણામ 100 % રહ્યું છે.જે ખૂબ જ સરાહનીય છે.
જેમાં સાયન્સ પ્રવાહમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં જૈનમ રાકેશ કુમાર સ્વામી 94.2 %* (પ્રથમ)ક્રિષ્ટિ નિકેશ પટેલ 93.% (દ્વિતીય), રીદાંક પટેલ 89.6% (તૃતીય) જયારે કોમૅસ મા વાચા વિપુલ ઠક્કર (પ્રથમ) 90.6 %,પ્રીત અતુલ ભાઈ મોદી – (દ્વિતીય)86.2%* પ્રિન્સિ અલ્પેશ ભાઈ પટેલ 86%* (તૃતીય) સોની મેશ્વા ભરત કુમાર 86% આ તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા શાળાના સંસ્થાપક જગદીશ કથુરિયા અને આચાર્ય સહિત શાળાના ટ્રસ્ટીઓ શાંતિભાઈ સ્વામી,વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથુરિયા, તૂષાર કથુરિયા,હર્ષ પટેલ, હાર્દિક સ્વામી અને લલીત કથુરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ધોરણ 12 ના બંને પ્રવાહના તમામ શિક્ષકોની મહેનતને બિરદાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here