વડોદરાના ફાઉન્ડેશન સાબરકાંઠાની ત્રણ શાળામાં શૈક્ષણિક કીટ આપી

વડોદરાના શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશને સાબરકાંઠાના ઈડર તાલુકાના નવા સુરસુર, બરવાવ અને કુકડીયા પ્રાથમિક શાળામાં 250 થી વધુ વિદ્યાર્થીઓને ચોપડા અને નોટબુકનું વિતરણ ભમરસિહ રાઠોડના સૌજન્યથી, જગત પટેલ દેવેન્દ્ર પારેખ, મહેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું એમ પ્રમુખ ડો. કનુભાઈ લીમ્બાચિયાએ જણાવ્યું હતું. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here