
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા એચ એસ સી નું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમા શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ નું સામાન્ય પ્રવાહમાં શાળાનું પરિણામ 97.84 ટકા જયારે પાટણ જિલ્લા નું 93.06 ટકા બોર્ડનું 93.07 ટકા પરિણામ આવેલ છે તેમાં પણ શાળાનું આર્ટસ વિભાગ નું 97.33 ટકા કોમર્સ વિભાગ 98.44 ટકા પરિણામ પ્રાપ્ત થયું છે વિજ્ઞાનપ્રવાહ શાળાનું પરિણામ 71.42 ટકા પાટણ જિલ્લા નું 85.12 ટકા અને બોર્ડ નું 83.51 ટકા પરિણામ આવેલ તેમાં પણ વિધાર્થીઓ શ્રેષ્ઠ દેખાવ કરી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે. પાટણ શહેરમાં આર્ટસમાં પ્રથમ નંબરે દેસાઈ માહી ધીરુભાઈ A -1 ગ્રેડ 668 ગુણ 99.95 PR સાથે રાજ્ય પાંચ વિષય પ્રથમ ક્રમે રહી છે તેમજ પાટણ શહેરમાં કોમર્સ માં ઠક્કર હસ્તી સી 629 એ -2,ગ્રેડ ભાવસાર કિશન એમ 626 ગુણ એ -2 ગ્રેડ, ઠાકોર સુરેશજી એ 626 ગુણ એ -2 ગ્રેડ, પ્રજાપતિ રોશની એમ 616 ગુણ એ -2 ગ્રેડ, મોદી ક્રિના એસ 610 ગુણ એ -2 ગ્રેડ, શર્મા પૂજા પી, મોદી તુર્ષ્ટિ જે, રબારી શંકર એચ, ઠાકોર જય બી, પ્રજાપતિ રાહુલ એસ એ -2 ગ્રેડ સાથે 600 ઉપર ગુણ મેળવી શાળામાં ટોપ ટેન રહેલએ કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ છે
આર્ટસ વિભાગમાં દેસાઈ માહી ડી એ વન ગ્રેડ સાથે પાંચ વિષયમાં રાજ્ય પ્રથમ રહેલ છે. ભીલ વૈષ્ણવી જે 616 ગુણ એ -2 ગ્રેડ , દેસાઈ વિધિ એમ 616 ગુણ એ -2 ગ્રેડ , રબારી અનિતા એ, રાજપૂત માનસી બી, ઠાકોર નીતા વી, પરમાર આશા આર, પટ્ટણી ખુશી જી, પ્રજાપતિ જયશ્રી જે, ભગત કિષ્ના કે પરમાર દર્શન એન, દેસાઈ સીમા આર ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું.
વિજ્ઞાનપ્રવાહ માં શેખ મો હયાન આઈ 543 ગુણ મોદી હેત એન 524 ગુણ ઠાકોર કિશન એસ 510 ગુણ ચૌધરી હેત આર 506 ગુણ જોશી પાર્થ જે દેસાઈ તનિષ આર, ઠાકોર ચંદ્રિકા એસ ગોલે હિમાની એન, રબારી આશા ટી, તાઈ અસલાન આર,એ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે તમામ પ્રવાહ ને શ્રી પાટણ જૈન મંડળ ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી એ ખૂબ ખૂબ કારકિર્દી માટે અભિનંદન આપ્યા હતા શાળાના વડા ડૉ બી આર દેસાઈ એ તમામ સ્ટાફ અને વિધાર્થીઓ ને સફળતા બદલ અભિનંદન આપ્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિઅન ના પ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીગણ પણ વિદ્યાર્થીઓની આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા




