તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વાઘોડિયાની ગુજરાત પબ્લિક સ્કૂલ ઝળકી

વડોદરાના વાઘોડિયામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ડૉ. એન. જી. શાહ હાઈસ્કૂલ યોજાયો હતો. જેમાં વાઘોડિયા ગુજરાત પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સમુહ ગીત, લગ્ન ગીત, સુગમ ગીત, એક પાત્રિય અભિનય, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર કળા, નિબંધ લેખન, લોકગીત, ભરતનાટ્યમ સહિતની કૃતિઓમાં જીનલ ચૌધરી, તાનિયા પટેલ, ઉર્જા પાઠક, યુક્ત પટેલ, ધ્યાના પંચાલ , અપર્ણા ત્રિવેદી, વાણી વર્મા, પલક શર્મા , ટિયા બૌધે, અનન્યા રોય, એશની ગૌર, પલક શર્મા, ભજનમાં ઓમ વ્યાસે, શિક્ષકો ફાલ્ગુની વ્યાસ, જનક પરમાર, લલિતા પટેલ, દીપિકા પટેલ, તિલેશ્વરી લોહારે ભાગ લીધો હતો. તેમની સાથે સાજીંદા સાગર સ્વામી, ફાલ્ગુની વ્યાસ (તબલા વાદક), રવિન્દ્ર પટેલ રહ્યા હતા. દરેક કૃતિઓમાં સ્પર્ધકોએ 1, 2, 3 નંબર મેળવ્યા હતા. હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. એમ કાર્યક્રમના કન્વીનર ફાલ્ગુની વ્યાસે જણાવ્યું હતું. તસવીર મનીષ જોષી “મૌન”નો અહેવાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here