પાટણના સરસ્વતી શૌર્ય દૈનિક ના તંત્રી શૈલેષભાઈ નાયીએ કલેકટર પ્રશાંત જીનોવાની શુભેચ્છા મુલાકાત લીધી..

કલેકટરે પ્રશાંત જીનોવાએ સરસ્વતી શૌર્ય દૈનિક ના માધ્યમથી પાટણ
ના વિકાસને તેમજ વહીવટી તંત્રના કાર્યને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી..

પાટણ તા. ૮
પાટણથી પ્રકાશિત થતાં સરસ્વતી શૌર્ય દૈનિક પેપર ના તંત્રી અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા યુવા ઉત્સાહી શૈલેષભાઈ નાયી એ સોમવારે પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેકટર પ્રશાંત જીનોવા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન શૈલેષભાઈ દ્વારા પાટણ જિલ્લા કલેકટરને સાલ અને બુકે થી સન્માનિત કરવામાં આવતા જિલ્લા કલેકટરે તેઓનો હૃદયથી આભાર વ્યક્ત કરી પાટણના વિકાસમાં અને વહીવટી તંત્રના કાર્યને તેમના સરસ્વતી શૌર્ય દૈનિક ના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here