પાટણમાં રોયલ એનફિલ્ડ ના કહાન ઓટો શોરૂમનો દબદબાભેર ઉદ્ઘાટન સમારોહ યોજાયો…

શો રૂમના માંલિક પ્રતીક જે. પટેલ અને તેમના પરિવારને નવું નજરાણું સાહસ શરૂ કરવા બદલ ઉપસ્થિત લોકોએ શુભેચ્છાઓ પાઠવી…

પાટણના ડીસા હાઇવે પર પાટણ શહેર અને જિલ્લા માં પ્રથમ એવા સાહસ શોધનારાઓ અને મોટરસાઇકલ શોખીનો માટે નવીન સાહસ સાથે રોયલ એનફિલ્ડના નવા કહાન ઓટો શોરૂમનો દબદબાભેર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

જયારે આ ભવ્ય ઉદઘાટન સમારોહમા પાટણના રાજકીય નેતાઓ ,સામાજિક અગ્રણીઓ ,અધિકારીઓ, વહેપારી અગ્રણીઓ ,પાટણ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શો રૂમ ના માંલિક પ્રતીક જે. પટેલ અને તેમના પરિવારને આ નવું નજરાણું સાહસ શરૂ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here