પાટણ તા. 28
પાટણની ઐતિહાસિક અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળેલી 143 મી રથયાત્રા ના સફળ આયોજન ના સારથી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ની સાથે રથયાત્રા સમિતિના કન્વીનર ની સુપેરે જવાબદારી વહન કરનાર પિયુષભાઈ આચાર્ય નું મંદિર પરિસર ખાતે થી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પાટણના તમામ મિડિયા મિત્રો વતી રથયાત્રા સમિતિ મિડિયા પ્રતિનિધિ યશપાલ સ્વામી દ્વારા પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- બિરેન ઠકકર પાટણ..



