કાંકરેજ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રી વિનય વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓની ટીમ પ્રમુખ અણદાભાઈ આર પટેલના માર્ગદર્શન હેઠળ શાળાકીય રમતોત્સવમા તાલુકા કક્ષાયે ચેમ્પિયન બની જિલ્લા કક્ષાએ રનરસઅપ બની ટીમમાંથી બે ખેલાડી(૧).ઠાકોર આશિષ ઈશ્વરજી (૨).ઝાલા યશરાજ પૃથ્વીરાજસિંહનું રાજ્યકક્ષાએ સિલેક્શન થતાં શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




