પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પીઆઇ કે જે ભોંયે એ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના જણાય તો તે અંગે તાત્કાલિક પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવ્યું
પાટણ શહેર એ ડીવીઝન પી.અઈ. કે જે ભોયે એ પાટણ ઝવેરી બજાર એસોશીએશન સાથે મીટીંગ કરી આવનાર તહેવારમાં કોઈ અનઈચ્છનીય ઘટના બનતી રોકવા સાવચેત રહેવા તેમજ કોઈ સંકાસ્પદ ઘટના કે વ્યક્તિ અંગે તાત્કાલીક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી…
દીવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવનાર દિવાળીના તહેવારને અનુલક્ષીને શહેરમાં શાંતી જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના બનતી રોકવા પાટણ શહેર એ ડિવિઝન પી આઈ કે જે ભોંયે દ્વારા પાટણ ઝવેરી બજાર એસોસિએશન વહેપારીઓ સાથે મિટિંગ કરી સાવચેતી ના ભાગરૂપે સતર્ક રહેવા તેમજ કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તે માટે આજે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જયારે આ મિટિંગમાં પાટણ ઝવેરી બજાર એસીશીએશન પ્રમુખ દિલીપ મોદી, સીરાજ સોની સહિતના વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



