CrimeGujaratPATAN પાટણના ગુલશનગરના માર્ગ પરના દબાણો દૂર કરાયા By Deeptimes - March 18, 2025 FacebookTwitterWhatsAppTelegramCopy URL ગેરકાયદેસર મકાનો પર પા.ન.પા.નું બુલડોઝર ફરી વળ્યું. સ્વાગત ફરિયાદના આધારે મકાનોના દબાણો દૂર કરાયા સ્વાગત ફરિયાદમાં ત્રણ વર્ષ પહેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કરાઈ હતી અરજી. દબાણ કર્તાઓ મકાન વિહોણા બન્યા પાટણ એ ડીવીઝન પોલીસ ના બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા