પાટણના સાણોદરડા ગ્રામ પંચાયત ના ઉપસરપંચ પદે શાન્તાબેન ચુંટાયા..

પાટણ તા. ૧૭
પાટણના સાણોદરડા ગ્રામપંચાયત ના ઉપસરપંચ પદ માટે ગુરૂવારે યોજાયેલી ચૂંટણીમાં શાન્તાબેન ચૂંટાતા તેઓને આગેવાનો એ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પાટણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી તથા ગામના સરપંચ બાબુભાઇ,પુર્વ સરપંચ જયરામભાઇ, પંચાયત ના સભ્યો ચંપા બેન, પુર્વીબેન,શાન્તાબેન, ભરતભાઇ ઠાકોર,
વાલ્મીકી રમીલાબેન સહિત ચુંટણી અધિકારી, તલાટી સાથે ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here