GujaratPATAN પાટણ ઊંઝા ત્રણ રસ્તા પાસે ટ્રક-કાર વચ્ચે જોરદાર ટક્કર. By Deeptimes - April 5, 2026 FacebookTwitterWhatsAppTelegramCopy URL પાટણ ઊંઝા ત્રણ રસ્તા પર ટ્રાફિકના ચક્કાજામ વચ્ચે ચાલકો વચ્ચે જંગ. પાટણના વ્યસ્ત ઊંઝા ત્રણ રસ્તા પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. અકસ્માત બાદ ટ્રક ચાલક અને કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા. ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા, મામલો ગરમાયો.