પાટણ માં નિકળેલી રાજમાતા અહલ્યાબાઈ હોલકરજીની શોભાયાત્રા માં રાજકીય આગેવાનો જોડાયા..

પાટણ શહેરના ત્રણ દરવાજા થી બગવાડા દરવાજા સુધી શનિવારે આયોજિત કરાયેલ પુણ્યશ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકરજી ની ૩૦૦ મી જન્મ જયંતિ ના ઉપલક્ષ્ય માં નિકળેલી શોભાયાત્રા માં પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,યાત્રા ના જિલ્લા સંયોજક જયેન્દ્રસિંહ વાઘેલા, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પ્રમુખ કિશોર મહેશ્વરી, મહામંત્રી સંજયભાઈ મોદી,જીગ્નેશભાઈ સોની તેમજ નગર પાલિકા ના નગર સેવકો સહિત ભાજપના આગેવાનો- કાર્યકર્તાઓ સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here