પાટણ ૧૫
શૈલેષભાઈ બાબુભાઈ નાયી, વામૈયા પત્રકાર દ્વારા સરસ્વતી શૌર્ય નામનું દૈનિક અખબાર શરૂ કરી પત્રકારત્વ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ઉભી કરતા બેતાલીસ વિભાગ નાયી સમાજ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવા આવી હતી . આ પ્રસંગે ઉપસ્થિત બેતાલીસ વિભાગ નાયી સમાજના પ્રમુખ શંકરભાઈ અમૃતલાલ નાયી, (કોટાવડ) રમેશભાઇ શંભુભાઈ નાયી, (વામૈયા) આત્મારામભાઈ ગીરધરલાલ નાયી, કલ્યાણા, સહલાકાર નરોત્તમદાસ અમથાલાલ નાયી, (સુજનીપુર) નાયી વિપુલભાઈ પ્રવિણભાઇ નાયી, દશાવાડા સમાજ સેવક ઉપસ્થિત રહી શૈલેષભાઈ નાયી (પત્રકાર) નુ સન્માન કરવામાં આવ્યું હતું




