રથયાત્રાના માર્ગ પર નડતરરૂપ વિજ ઉપકરણો ની કામગીરી હાથ ધરાઈ..

મંદિર પરિસર ખાતે ત્રણેય રથોની સફાઈ કામગીરી શરૂ કરાઈ..

પાટણ તા. ૨૪
પાટણમાં નિકળનારી ભગવાન જગન્નાથ ની ૧૪૩ મી રથયાત્રાને ધ્યાને લઈને સોમવારે જીઇબી દ્વારા રથયાત્રાના વિભિન્ન માગૅ અને વિસ્તારોમાં વિજ ઉપકરણ સાથે વિજ લાઈનના તાર ની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી હતી.
તો જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન જગન્નાથ ના ભકતો દ્રારા ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચાંદી ઝડીત ત્રણેય રથોને મંદિર પરિસર ખાતે લાવી તેની સાફ સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here