વડોદરાનું ગૌરવ : યોગાસન ક્ષેત્રે અનેરીનું અનેરુ પ્રદાન

વડોદરા જિલ્લાના વરણામા ગામના ખેડૂત તુષાર પટેલની 12 વર્ષની પુત્રી કુ.અનેરી સુરતમાં સીબીએસઈ શાળા ખેલ સંસ્થા દિલ્હી આયોજિત પશ્ચિમ ઝોનની યોગાસનની ત્રણ સ્પર્ધામાં વ્યક્તિગત અને આર્ટિસ્ટિક યોગ બન્ને સ્પર્ધામાં મળી એક અઠવાડિયામાં 2 સુવર્ણ, 4 રજત તેમજ 2 પ્રતિક ચિન્હો પ્રાપ્ત કરી જિલ્લાનું નામ ગૌરવંતીત કર્યું છે. મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here