વડોદરા સમા રોડ એમ્પાયર ફ્લોરા ફ્લેટમાં જન્માષ્ટમી પર્વ ઉજવાયું…

સમા સાવલી રોડ પરના એમ્પાયર ફ્લોરા હાઉસિંગ ફ્લેટમાં જન્માષ્ટમીએ લાલા સ્વરૂપને ભાવિકોએ હિંડોળામાં ઝૂલાવ્યા બાદ ગરબા અને મટકી ફોડનો કાર્યક્રમ કાર્યકર વ્યોમ પટેલ અને ટીમ દ્વારા આયોજિત થયો હતો. એમ દિનેશ શાહે જણાવ્યું હતું. મનીષ જોષી મૌન ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here