સનાતન ધર્મ મહિલા કીર્તન મંડળી એ સાવન ત્રીજની ઉજવણી કરી…

વડોદરા મકરપુરા વિસ્તારની જીવાભી અને બકારી સોસાયટીની ધર્મ પ્રિય મહિલાઓએ સનાતન ધર્મના કીર્તનની સાથે સાવન ત્રીજની ઉજવણી અધ્યક્ષ પુષ્પાબેનના આયોજનમાં કરી હતી. જેમાં ભગવાન શિવ પાર્વતીજીના કીર્તનની આહલેક સાથે સોળ શણગારમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દીપિકા, અનિતા યોગાચાર્ય રમા વત્સ ક્વીન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
મનીષ જોષી “મૌન”ની તસવીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here