સહકાર ભારતી બુનકર પ્રકોષ્ઠ ગુજરાત પ્રમુખ નિમાતા શ્રી ઈશ્વરભાઈ પરમાર…

સહકાર ભારતીય, રાષ્ટ્રીય બુનકર પ્રકોષ્ઠ નું પ્રથમ અધિવેશન 23, 24, ઓગસ્ટ 2025, રાયપુર, છત્રીસગઢ મુકામે સંપન્ન થયું. દેશભરમાં થી બુંનકારો ભેગા થયા હતા અને સહકાર ભારતી દ્વારા પ્રથમ અધિવેશન છત્રીસગઢ રાયપુર મુકામે રાખેલ આ અધિવેશનમાં છત્રીસગઢ ના મહામહિમ રાજ્યપાલ શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી , સહકાર મંત્રી શ્રી, ઉધોગ મંત્રી શ્રી, સમાજકલ્યાણ મંત્રી, કૃષિ મંત્રી શ્રી તેમજ ઈફકો, નાબાડ, માં થી હાજર રહ્યા હતા. બુનકર લોકો ના વિકાસ – ઉત્થાન માટે વિચાર રાખ્યો છે બે દિવસ ના અધિવેશન માં બુનકરો ને જે તકલીફ પડે છે તેની રજુઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશ 23 રાજ્યો માંથી 416 લોકો એ અધિવેશન માં ભાગ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here