ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ગત તારીખ ૦૬/૦૪/૨૦૨૬ ના બહાર પડતાં જ રાજકીય ગરમાવો આવ્યો છે,ત્યારે ઓગડ તાલુકામાં તારીખ- ૧૧/૦૪/૨૦૨૬ સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ૧૦ અને તાલુકા પંચાયત ની વીસ ૧૦૨ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં હતાં.
જેમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ૧૦ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા તાણા-૪૧ સામાન્યસ્ત્રી રેખાબેન તેજાભાઈ દેસાઈ જોત્સનાબા પુરણસિંહ વાઘેલા રાજેશ્રીબા પુરણસિંહ વાઘેલાજોત્સનાબા રઘુવીરસિંહ વાઘેલા,મંજુબેન વાઘાજી રાઠોડ
તેરવાડા-૪૨ સામાન્ય બાબુજી કુંવરસિંહજી ઠાકોર મુકેશજી હરદાસજી ઠાકોર ભૂપતાજી નાગજીજી મકવાણા
વડા -૪૪ સામાન્ય સ્ત્રી
આશાબા હિરસંગ વાઘેલા વિલાસબા મુકેશસિંહ વાઘેલા
જ્યારે ઓગડ તાલુકા પંચાયતની વીસ બેઠકો માટે ૯૨ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા જેમાં
અધગામ-૧ સંગીતાબેન રામજીભાઈ પટેલ, ધનીબેન માનસંગભાઈ ચૌધરી, ભાવનાબેન બાબુભાઈ પટેલ, જસીબા રણુંભા વાઘેલા
ભલગામ-૨ સોનલબા ગંભીરસિંહ વાઘેલા સુશીલાબા મનુભા વાઘેલા દરિયાબેન દિનેશજી ઠાકોર
ચાંગા-૩ સુરજબેન અમૃતલાલ કુંભાર,પ્રભાબેન દિનેશભાઈ પટેલ,ગીતાબેન સવાભાઈ પટેલ
કાકર-૪ વિનાજી મફાજી ઠાકોર અમીભાઈ મેવાભાઈ ઘાંઘોળ,અમૃતભાઈ બબાભાઈ ખટાણા ચેનાજી જેસુંગજી મકવાણા ભરતસિંહ કચરાજી ઠાકોર મોતીભાઈ ખુમાભાઇ પઢાર
ખારીયા-૫ વિરેન્દ્રસિંહ બાલસંગ વાઘેલા,ધરમવીર સિંહ મગનસિંહ વાઘેલા ચેહરસિંહ ઉદયસિંહ વાઘેલા કનુભા કનુભા વાઘેલા ગુલાબસિંહ વાઘેલા
માંડલા-૬ ભારતીબેન પંકજભાઈ પંડ્યા,મમતાબેન ભરતભાઈ ચૌધરી જશીબેન વાલાજી ઠાકોર કૈલાશબેન દિનેશકુમાર જોશી
મોટા જામપુર-૭ રમીલાબેન મધુજી ઠાકોર,હંસાબેન જયંતીજી રાઠોડ ગજાબેન બાલાજી રાઠોડ અંજુબેન મથુરજી રાઠોડ
નાથપુરા-૮ કેસરબેન ચમનજી ઠાકોર,ખમાબા સુરૂભા પરમાર વર્ષાબેન સુરેશજી ઠાકોર અલકાબેન ભરતભાઈ વજાપરા ગૌરીબેન વેલાભાઈ પ્રજાપતિ
પાદર-૯ ગુલાબભાઈ ચમનભાઈ રાણા,સુનિતાબેન ગુલાબભાઈ ભીલ સેજલબેન જમનસિંહ ઠાકોર
તાણા-૧૦ ભારતીબેન નિરંજનભાઇ ઠક્કર સૂર્યાબેન મથુરજી તેરવાડીયા
મયુરીબેન લાલાભાઇ પટેલ કૈલાશબેન કિરીટકુમાર પ્રજાપતિ પ્રવિણાબેન સુનિલકુમાર રાવલ નિકિતાબેન મહેન્દ્રભાઈ પટેલ અનિતાબેન વાઘાજી રાઠોડ
તાંતિયાણા-૧૧ શંકુબેન ઈશ્વરજી કમાણીયા,રીંકુબેન અજયકુમાર જસાલીયા, શારદાબેન બાલાજીરાણાવાડીયા રીંકુબેન પ્રકાશભાઈ જોશી, લીલાબેન કરસનભાઈ જોશી, હેતલબેન સંજયકુમારકમાણીયા
તેરવાડા-૧/૧૨ રેવાબેન તલાજી ઠાકોર,કેસાબેન મણાજી રોળીયા,અનિતાબેનબળદેવભાઈ ઠાકોર
તેરવાડા-૨/૧૩ લીલાજી જેહાજી રોળીયા,નીતાબેન દશરથજી ઠાકોર,રાણાજી તેજાજી વાઘેલા વેલાજી સવસીજી ઠાકોર સતિષજી વાલાજી ઠાકોર અમરાજી જેહાજી રોળીય
ટોટાણા-૧૪ પ્રતાપજી તખાજી સોલંકી રાયચંદજી મોહનજી મકવાણા કરમશીભાઈ રાધાભાઈ ભરવાડ જગદીશજી અનુપજી ઠાકોર શૈલેષભાઈ હેગાભાઇ ભરવાડ જોધાભાઈ ભોજાભાઇ ભરવાડ પ્રતાપજી રાયચંદજી લુદરીયા
ઉણ-૧૫ અરજણભાઈ કિર્તીભાઈ ચૌહાણ, ભાલુજી કેતીજી ચૌહાણ,મંજુલાબેન દિલીપજી ઠાકોર નવઘણ સિંહ કનુભા વાઘેલા સિધ્ધરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા
વડા-૧/૧૬ ગોબર રતનસિંહ વાઘેલા, દલુભા પોપટસિંહ વાઘેલા જયપાલસિંહ જયેન્દ્રસિંહ વાઘેલા સંજયસિંહ પ્રવિણસિંહ વાઘેલા સોનસિંહ સોમભા વાઘેલા,સોનસિંહ સોમભા વાઘેલા
વડા-૨/૧૭ સબળસિંહ કલ્યાણસિંગ વાઘેલા વિનોદજી વસ્તાજી અટુંબીયા કનુભા માલસિંહ વાઘેલા
વડા-૩/૧૮ અલ્પાબેન વિનાજી ઉણેચા,મદારજી ગંભીરજીરાઠોડ જયદીપકુમાર દિનેશજી ઠાકોર
વાલપુરા-૧૯ પુષ્પાબેન રાજેશભાઈ પરમાર,મંજુલાબેન દશરથભાઈ પરમાર, કંચનબેન અશોકભાઈ પરમાર,કોકીલાબેન મહાદેવભાઇ પરમાર, સવિતા બેન ઇશ્વરભાઇ પરમાર, હંસા ચતુરભાઈ સાંપરીયા
વરસડા-૨૦ ખેંગારજી વીરચંદજી રોળીયા,મગનજી ચાંદાજી ઠાકોર રાયચંદજી વેરશીજી મકવાણાના ઉમેદવારી પત્રો રજૂ થયા હોવાનું જાણવા મળ્યું છે.આવતી કાલે તારીખ ૧૩/૦૪/૨૦૨૬ ઉમેદવારીપત્રોની ચકાસણી થયા બાદ મેન્ડેડ આધારે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષ ઉમેદવારો ની યાદી જાહેર થશે અને તારીખ ૧૫/૦૪/૨૦૨૬ના ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદ્દતે ચિત્ર સ્પષ્ટ બની જશે બનાસકાંઠા જિલ્લાનાવિભાજન બાદ બનાસકાંઠા વાવ થરાદ બે જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું વિભાજન કરી કાંકરેજ ઓગડ તાલુકાનું નિર્માણ થતાં જિલ્લા પંચાયતની ૩+૩ તથા તાલુકા પંચાયતને ૨૦+૨૦ બેઠકો અસ્તિત્વ આવે છે જાણવા મળતી માહિતી મુજબ ભાજપ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર નહીં કરતા અને ટેલિફોનીક જાણ ઉમેદવારોને કરતા છેલ્લી ઘડી સુધી ભારે ઉત્તેજના દેખાતી હતી.જ્યારે આમ આદમીના ઉમેદવાર જાહેર કરતા રહેલ ઓગડ તાલુકાની ૨૦ તાલુકા પંચાયત બેઠકોમાં અધગામ, ભલગામ,ચાંગા,કાકર, ખારીયા, માંડલા, મોટાજામપુર,નાથપુરા, પાદર, તાણા,તાંતિયાણા તેરવાડા-૧, તેરવાડા-૨,ટોટાણા, ઉણ, વડા-૧,વડા-૨,વડા-૩, વાલપુરા, વરસડા વીસ બેઠકો ૯૨ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જિલ્લા પંચાયતની તાણા, વડા, તેરવાડા ત્રણ બેઠકો માટે ૧૦. ઓગડ તાલુકા તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પૈકી પચાસ ટકા એટલે કે ૧૦ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. જેમાંથી મોટાજામપુર એક ઉમેદવારી પત્ર આમ આદમી પાર્ટી તરફથી રજૂ કરાયેલ છે. આ બધા વચ્ચે ડુંગરાસણ ગામના ઓગડપરા વિસ્તારના રહીશોએ “પાકો રોડ નહીં તો વોટ નહીં”નો મક્કમ સંકલ્પ કર્યો છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિકોણીઓ અથવા ચતુર્થકોણીઓ જંગ જોવા મળે તેવી શકયતા છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ ઓગડ તાલુકામાં જિલ્લા પંચાયતની ત્રણ અને તાલુકા પંચાયતની...




