પાટણ તા. ૨૯
ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ સંચાલિત બી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિંગ હાજીપુર પાટણ ખાતે લેમ્પ લાઈટીંગ અને ઓથ ટેકિંગ પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય મહેમાન પદે સિધ્ધપુરના પૂવૅ ધારા સભ્ય ચંદનજી ઠાકોર, કોલેજના ટ્રસ્ટી દશરથભાઈ આઈ પટેલ,મેનેજિંગ ટ્રસ્ટી સચિનભાઈ ડી. પટેલ,બી.એડ કોલેજ સુજાણપુરના પ્રીન્સીપાલ સૌમોચા જશવંતભાઈ, નર્સિંગ કોલેજ સુજાણપુરના પ્રીન્સીપાલ જોશી પુષ્પેન્દ્રકુમાર સહિત કોલેજના સ્ટાફગણ સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી દીપ પ્રગટય કરી પ્રોગ્રામની શરૂવાત કરાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



