HSCમાં શેઠ એમ. એન. હાઇસ્કુલ,પાટણ નું ગૌરવવંતુ પરિણામ

શેઠ એમ.એન હાઇસ્કુલનું 12 સામાન્ય પ્રવાહનું 96.18% અને સાયન્સ નું 67.74% પરિણામ

શેઠ એમ એન હાઇસ્કુલ માં 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓનું 100 ટકા પરિણામ

કડિયા શ્રુતિ પરેશભાઈ 12 સામાન્ય પ્રવાહ માં 97.28% PR સાથે A2 ગ્રેડ મેળવી શાળા માં પ્રથમ.

શાળાના 09 વિધાર્થીઓ A2 ગ્રેડ સાથે શાળામાં અવ્વલ નંબરે.

ગુજકેટ માં ઠક્કર માંગલ્ય અતુલભાઇ 91.25 માર્ક્સ સાથે પ્રથમ.

પાટણ શહેર માં સૌથી જુની, શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર તેમજ શિક્ષણની જ્યોત અવિરત પ્રજવલિત રાખનાર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, પાટણ ની શેઠ એમ.એન હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓએ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલું છે.
ચાલુ વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની જાહેર પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું. તેમાં અમારી શાળા શેઠ એમ. એન. હાઈસ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.18 % જ્યારે 12 સાયન્સમાં 67.74% પરિણામ મેળવેલ છે. અમારી શાળાની વિદ્યાર્થીની કડિયા શ્રુતિ પરેશભાઈ 12 સામાન્ય પ્રવાહ માં 97.28% PR સાથે A2ગ્રેડ મેળવી શાળા માં પ્રથમ નંબર મેળવેલ છે.
ગુજકેટ માં ઠક્કર માંગલ્ય અતુલભાઇ 91.25 માર્ક્સ સાથે શાળામાં પ્રથમ નંબરે રહ્યા. શાળાના 09 વિધાર્થીઓ A2 ગ્રેડ સાથે શાળામાં અવ્વલ નંબરે રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે શેઠ એમ એન હાઇસ્કુલ માં 12 સામાન્ય પ્રવાહમાં બધી જ વિદ્યાર્થીનીઓ પાસ થયેલ છે એટલે કે વિદ્યાર્થીનીઓનું શાળાનું પરિણામ 100% આવેલ છે.
ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ .જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજભાઇ ઠક્કર તથા સમગ્ર સંચાલક મંડળ અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

શેઠ એમ.એન હાઇસ્કુલ 2025/26 ના તેજસ્વી તારલાઓ
સામાન્ય પ્રવાહ

1)કડિયા શ્રુતિ પરેશભાઈ 700/616 97.28 PR
A2ગ્રેડ
2)રાવળ રિપલ કુમાર 700/611 96 .72PR
A2ગ્રેડ
3) પ્રજાપતિ નિધિ પરસોતમભાઈ 700/595 94.61 PR
A2ગ્રેડ
4) ઠાકોર જાનકી પરબતજી 700/587 93.33PR
A2ગ્રેડ
5) પ્રજાપતિ ધ્રુવાંસી મુકેશકુમાર 700/580 92.09PR
A2ગ્રેડ
6) ભાભોર અક્ષય કુમાર કમલેશભાઈ 700/574

  1. 99PR A2ગ્રેડ
    7) પટેલ એન્જલ હાર્દિકકુમાર 700/572 90.59PR
    A2ગ્રેડ
    8) મોચી મિત ધર્મેન્દ્રકુમાર 700/571 90.38 PR
    A2ગ્રેડ
    9) પ્રજાપતિ સાહિલ અલ્પેશભાઈ 700/570
    90.17PR A2ગ્રેડ
    10) પટેલ મંત્ર હિમાંશુભાઈ 700/558 87.53PR B1ગ્રેડ
    શેઠ એમ.એન હાઇસ્કુલ 2025/26 ના તેજસ્વી તારલાઓ
    સાયન્સ પ્રવાહ

    (1)પ્રજાપતિ પ્રિન્સ અશોકભાઈ 650/526 91.98 PR.
    (2)ઓઝા ધ્યાન કલ્પેશભાઈ 650/544 90.31 PR.
    (3)પ્રજાપતિ વૈશાલી જીતેન્દ્રકુમાર 650 /491 83.87 PR.
    (4)ગૌસ્વામી હિમાંશીબેન રામગીરી 650/465 76.42 PR.
    (5)ડાભી હાવા ભાઈ દેવજીભાઈ 650/464 76.12 PR.
    (6)પ્રજાપતિ ક્રિશા રાજેશકુમાર 650/463 75.78 PR.
    (7) ઠક્કર માંગલ્ય અતુલભાઇ 650/502 75.65 PR.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here