રાધનપુર ખાતે “વન નેશન વન ઇલેક્શન” અંતગર્ત “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” યોજાયું…

પાટણ તા. ૬
રાધનપુર માર્કેટયાર્ડ ખાતે રાધનપુર વિધાનસભાનું “વન નેશન વન ઇલેક્શન” અંતગર્ત “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું ભવ્ય આયોજન રવિવારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ ની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો તથા કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here