Patan : પાટણ જિલ્લા ભાજપના અધ્યક્ષ દશરથજી ઠાકોરના અધ્યક્ષતામાં વોલ પેન્ટિંગ નો કાર્યક્રમ યોજાયો

પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કર્યો જનજન સુધી પહોંચે તેવા હેતુસર પાટણ શહેર ખાતે પાટણ જિલ્લા ભાજપના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોરના અધ્યક્ષતામાં વોલ પેન્ટિંગ નો કાર્યક્રમ યોજાયો હતો

જ્યારે આ પ્રસંગે પાટણ જીલ્લા ભાજપ પ્રભારી નૌકાબેન પ્રજાપતિ,પ‍ાટણ જીલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,રમેશભાઈ સિંધવ,ઉત્તર ગુજરાત ઝોન વોલ રાઇટિંગ ઇન્ચાર્જ સ્નેહલભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, મહામંત્રી ગૌરવભાઇ મોંદી સહિત કાર્યકર્તાઓ તેમજ
પાટણ જિલ્લા ભાજપ મીડિયા વિભાગ જયેશ દરજી, દશરથજી ઠાકોર ના અધ્યક્ષતા માં વોલ પેન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો અને આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન
પાટણ જીલ્લા ભાજપ પ્રભારી નૌકાબેન પ્રજાપતિ,જીલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ,રમેશભાઈ સિંધવ,ઉત્તર ગુજરાત ઝોન વોલ રાઇટિંગ ઇન્ચાર્જ સ્નેહલભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, મહામંત્રી ગૌરવભાઇ મોંદી અને મિડિયા સેલ વિભાગના જયેશ દરજી સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here