Patan : પાટણ જીલ્લા રોટરી કલબ આેફ પાટણ અને જીવદયા પ્રેમીયો દ્વારા પાણીના કુંડા તેમજ પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવ્યું

ઉનાળાની મૌસમની શરૂઆત થતાં જ ગરમીનો પ્રકોપ લોકોને મહેસુસ થઈ રહ્યો છે ત્યારે મુંગા પશુ પક્ષીઓમાં આ ઉનાળાની ગરમીનો પ્રકોપની અસર વધારે જોવા મળી રહી છે જયારે ઘણી વખત ઉનાળાની કાળઝાર ગરમીમાં પક્ષીઓને પોતાની પ્યાસ છુપાવાના પણ ફાંફા મારવા પડતા હોય છે ત્યારે પાટણ રોટરીક કલબ અને જીવદયા પ્રેમીઓ દ્ધારા પક્ષીઓના હિતાર્થે પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું

પાટણ જીલ્લા સહિત શહેરમાં પાટણ જીલ્લા રોટરી કલબ આેફ પાટણ અને જીવદયા પ્રેમીયો દ્વારા પાણીના કુંડા તેમજ પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ માં જીવદયા પ્રેમીયો સહિત કાર્યકર્તા આે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા અને પક્ષીઓને ઉનાળા માં પાણી પીવાના કુંડાની ઉત્તમ સગવડ ઉભી કરાઈ હતી જયારે પાટણ રોટરીક કલબ આેફ પાટણ અને જીવદયા પ્રેમીયોની આ ઉમદા કામગીરી ને પાટણના કેટલાક બુદ્ધિજીવીઅોએ પણ બિરદાવી હતી…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here