પતંજલિ યોગ સમિતિ, વડોદરા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વડોદરાના કારેલીબાગમાં ત્રિ દિવસીય યોગ શિબિરનો પ્રારંભ થયો છે. ત્યારે જાગૃતિ માટે બાઇક રેલી નીકળી હતી. ત્યારે પ્રાણાયમમાં શુધ્ધ હવાની જરૂર હોય ત્યારે પ્રદૂષણ ફેલાવતી બાઇક રેલી કેમ તેવો ગણગણાટ પણ લોકોમાં સંભળાતો હતો.



