Vadodara : વડોદરાના વિશ્વામિત્રી નદીના ઘાટેથી ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરાયું

Vadodara : વડોદરાના વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ ખાતેથી ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. વડોદરાના કાલાઘોડા બ્રિજ પાસે આવેલા વિશ્વામિત્રી નદી પરના યવતેશ્વર ઘાટ ખાતે
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ , વિશ્વામિત્રી સેવા સમિતિ અને સોસાયટી વેલ્ફેર અવરનેસ એન્ડ રિલિફ ગ્રુપ (ટીમ સ્વર્ગ ) દ્વારા તા. ૨૦ને રવિવારે “વર્લ્ડ સ્પેરો ડે” નિમિત્તે પુનર્વસવાટ માટે ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ અરવિંદ પવાર અને આદેશજીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here