રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે હાલમાં માર્કેટ નરમ ગરમ રહે છે. તેની વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા સો કરોડના બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બિડિંગ કર્યું હતું. તે બોન્ડ 10 ટાઈમ એટલે કે રૂપિયા 1007 કરોડ સુધી સબસ્ક્રાઇબ થયો છે. જેમાં ખાનગી અને જાહેર સાહસોના 36 બિડરોએ બિડિંગ કર્યું હતું.
મનીષ જોષી “મૌન” દ્વારા



