વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા શેરીનાટક, પોસ્ટર પ્રદર્શન, અને ટેકનિકલ સેશન દ્વારા માહિતી અપાઇ
સાવલી આઇટીઆઇમાં ટીબી દિવસની ઉજવણીના જનજાગૃતિ કાર્યક્રમ વડોદરાના ફેઈથ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબી, સ્મોકીંગ અને એચઆઇવી અંગેની જાણકારી અને તેમના વચ્ચેના પારસ્પરિક સંબંધ અંગેની માહિતી શેરીનાટક, પોસ્ટર પ્રદર્શન, અને ટેકનિકલ સેશન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.
મનીષ જોષી “મૌન” દ્વારા



