Patan : પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મથી 16 વર્ષના બાળકો માટે વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ

પાટણ જીલ્લા સહિત શહેરમાં રાજ્ય સરકાર દ્ધારા રસીકરણના અભિયાનનુ આયોજન ક‍રવામાં આવ્યું છે ત્યારે આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે જન્મેલા બાળકોથી લઈ 16 વર્ષના બાળકોને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે આ કાર્યક્રમમાં રોજ રસીના 50 ડોઝ આપવાનો ટર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે જયારે પાટણ સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી બપોર સુધીમાં 35 જેટલા બાળકોને રસી આપવાની કામગીરી ઉપસ્થિત ડોકટરો દ્ધારા હાથ ધરવામાં આવી હતી…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here