શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ઠેર ઠેર જુગારીયાઓની મહેફીલો જામવા લાગી છે ત્યારે પાટણ એલસીબી પોલીસ પણ આવા બિન કાયદેસર જુગાર રમતા ઈસમોને પકડી પાડી કાયદાનો પાઠ ભણાવવા મક્કમ બનેલ છે જે મુજબ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ આર.જી.ઉનાગર ના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા કાકોશી પો.સ્ટે વિસ્તારમાં હાથ ધરાયેલ પ્રોહી જુગાર લગત પેટ્રોલીંગ દરમ્યાન મળેલ હકીકત આધારે સહેસા ગામે જુગાર અંગે રેઇડ કરી રોકડ રકમ-૬૧,૪૦૦/- તથા ગાડીઓ નંગ-૦ર કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨૦ કિ.રૂ.૧,૯૧,૦૦૦/- જુગાર સાહિત્ય મુદ્દામાલ સાથે કુલ ૯,પર,૪૦૦/- સાથે પકડી પાડી તેમજ મકાન માલિક હાજર મળી નહી આવી ગુનો કરેલ હોઇ કુલ ૨૧ ઇસમો વિરૂધ્ધમાં કાકોશી પોલિસ સ્ટેશને જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી માટે કાકોશી પો.સ્ટે સોપેલ છે. ઉપરોક્ત ગુન્હામાં (૧) બિસમીલ્લાખાન અકબરખાન ડેર રહે-બસુ, તા.વડગામ જી.બનાસકાંઠા (૨) હૈદરભાઇ ફતેભાઇ સિંધી રહે-ટેકરાવાસ પોલીસ લૈન પાસે સિધ્ધપુર જી.પાટણ (૩) અસલમખાન જલાલખાન પઠાણ રહે-પનાગરવાડો, પાટણ શહેર જી.પાટણ (૪) અબ્બાસભાઇ અબ્દુલ રહેમાન ખલીફા રહે-જુના ડાયરા પાલનપુર જી.બનાસકાંઠા (૫) હુસૈન ગુલમ હુસૈન ખાટકી ૩ રહે-અમતોલ દરવાજા વડનગર જી.મહેસાણ (૬)સલીમ મહમંદ તાજમહમંદ મકરાણી રહે-વડનગર, આઅમતોલ દરવાજા જી.મહેસાણા (૭) મેહબુબખાન ઇમામખાન નાગોરી રહે-જુના ચોરો બસુ તા.વડગામ જી બનાસકાંઠા (૮) સરવરખાન સમસેરખાન પઠાણ રહે-અમતોલ દરવાજા, વડનગર જી.મહેસાણા (૯) અશોકકુમાર મોહનલાલ સિંધી રહે-સુખબાગ રોડ વિશ્વકર્મા સોસાયટી પાલનપુર તા.પાલનપુર જી.બનાસકાંઠા (૧૦) સાબીર હૈદરભાઇ સિંધી રહે-તાહેરપુરા સિધ્ધપુર તા.સિધ્ધપુર જી.પાટણ વાળો (૧૧) મકરાણી દિનમહમંદ ગુલમહમંદ રહે-અમતોલ દરવાજા,વડનગર જી.મહેસાણા (૧૨) હુસૈન ભાઇ હબીબભાઇ મુમન રહે-ડીડોલ વાસ કાકોશી તા.સિધ્ધપુર જી.પાટણ (૧૩) બનેસંગ ગજેસંગ ઝાલા રહે- બંસીધામ સોસાયટી, સિધ્ધપુર તા.સિધ્ધપુર જી.પાટણ (૧૪) ઇમરાનભાઇ હમીદભાઇ નાગોરી રહે-ત્રણ બત્તી કરીસ્મા કંગન સ્ટોરની ગલી પાલનપુર ત.પાલનપુર જી.બનાસકાંઠા (૧૫) મોહસીન હૈદરખાન નગોરી રહે-નવાવાસ રહીમપુરા સિધ્ધપુર જી.પાટણ (૧૬) ઠાકોર જયંતીજી મદારજી રહે- વેરાઇ ચકલા, પાટણ શહેર તા.જી.પાટણ (૧૭) નરેશભાઈ જ્ઞાનચંદભાઈ સેજવાણી સિંધી રહે-અમરલાલ સોસા. ગેમરપુરા ટુઢીયાવાડી પાલનપુર શહેર જી.બનાસકાંઠા (૧૮) વિનોદભાઇ ઉગરાભાઇ સોલંકી રહે-ફુલપુરા સિધ્ધપુર તા.સિધ્ધપુર જી.પાટણ વાળો (૧૯) હસમુખભાઇ મણીલાલ સોલંકી રહે-૨૦-બી અમરપાર્ક સોસયટી દુખવાડો પાટણ (૨૦) જીતેંદ્રભાઇ મોહનભાઇ પરમાર રહે-બસુ જુના ચોરા તા.વડગામ જી.બનાસકાંઠાને પકડી પાડેલ છે જ્યારે એક આરોપી જુગાજી ચમનજી ઠકોર રહે-સહેસા તા.સિધ્ધપુર જી.પાટણ હજુ પકડવાના બાકી હોવાનુ જાણવા મળેલ છે.
ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડવા (૧) શ્રી આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સપેક્ટર., એલ.સી.બી.પાટણ (૨) શ્રી એચ.ડી.મકવાણા, પોલીસ ઇન્સપેક્ટર (3) શ્રી એસ.બી.સોલંકી પોલીસ સબ ઇન્સપેક્ટર (૪) એસ.આઈ જાલુભા બાલસંગજી (૫) એ.એસ.આઇ ઘનશ્યામસિંહ જગતસિંહ (૬) અ.હેડ.કોન્સ. કેતનકુમાર ગોવીંદભાઇ (૭) અહેડકો અતુલકુમાર બળદેવભાઇ (૮) અહેડકો મૌલીક કુમાર કિર્તિકુમાર (૯) અ.પો.કો દિનેશકુમાર જયરામભાઇ (૧૦) આ.પો.કો કિરણભાઇ ભલાભાઇ (૧૧) આ.પો.કો મનુભાઇ કરસનભાઇ સહિતના પોલીસ અધિકારી/કર્મચારીઓએ કામગીરી બજાવી હતી.



