પાટણ નગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: વિજેતા ઉમેદવારોની પક્ષવાર યાદી
પાટણ નગરપાલિકાની ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિજેતા ઉમેદવારો અને તેમના પક્ષની વિગતો નીચે મુજબ છે:
વોર્ડ નંબર – ૧
નીતાબેન પરેશભાઇ પટેલ: ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
ચંદ્રીકાબેન પ્રહલાદભાઇ રાવળ: ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
અશોકજી વદનજી ઠાકોર: ભારતીય જનતા પાર્ટી (પછાત વર્ગ બેઠક)
મહેન્દ્રભાઇ જયંતિભાઇ પટેલ: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૨
- મનીષાબેન ચેતનકુમાર પ્રજાપતિ – ભારતીય જનતા પાર્ટી (પછાતવર્ગ સ્ત્રી બેઠક)
- છાયાબેન સતિષભાઇ પટેલ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- રાજેશકુમાર જયંતીલાલ ઝાલા – ભારતીય જનતા પાર્ટી (અનુસૂચિત આદિજાતિ બેઠક)
- ઉત્કર્ષ ભરતકુમાર પટેલ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૩
- સાધનાબેન કમલેશકુમાર પરમાર – ભારતીય જનતા પાર્ટી (અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક)
- વિજયાબેન ઘર્મેન્દ્રકુમાર બારોટ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- ગૌરવકુમાર કનૈયાલાલ મોદી – ભારતીય જનતા પાર્ટી (પછાતવર્ગ બેઠક)
- ગોપાલસિહ ગંગાસિંહ રાજપુત – અપક્ષ/અન્ય (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૪
- રેણુકાબેન દિગ્વિજયસિંહ ઠાકોર – ભારતીય જનતા પાર્ટી (પછાતવર્ગ સ્ત્રી બેઠક)
- પ્રિયંકા જીગરકુમાર દેસાઇ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- જયેશ ગંગારામભાઇ સોલંકી – ભારતીય જનતા પાર્ટી (અનુસૂચિત જાતિ બેઠક)
- રોહીતકુમાર ભરતભાઇ પટેલ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૫
- રેખાબેન ભરતજી ઠાકોર – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (પછાતવર્ગ સ્ત્રી બેઠક)
- દક્ષાબેન કિરણભાઇ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય સ્ત્રી બેઠક)
- ચંદ્રકાંત દયારામભાઈ શ્રીમાળી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (અનુસૂચિત જાતિ બેઠક)
- દિપકકુમાર બાબુલાલ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૬
- મીનાબેન હર્ષદકુમાર સોલંકી – ભારતીય જનતા પાર્ટી (અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક)
- કિંજલબેન પ્રજ્ઞેશકુમાર પટેલ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- ર્ડા.બાબુભાઇ ખોડાભાઇ પ્રજાપતિ – ભારતીય જનતા પાર્ટી (પછાતવર્ગ બેઠક)
- નીલમકુમાર ભાઇચંદભાઇ પટેલ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૭
- ચેતનાબેન કમલેશકુમાર પ્રજાપતિ – અપક્ષ/અન્ય (પછાતવર્ગ સ્ત્રી બેઠક)
- દક્ષાબેન રજનીકાંત સોલંકી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય સ્ત્રી બેઠક)
- હરેશકુમાર કેશવલાલ ઠકકર – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
- નવિનભાઇ હરિભાઇ પ્રજાપતિ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૮
- અમીષાબેન સંજયકુમાર મોદી – ભારતીય જનતા પાર્ટી (પછાતવર્ગ સ્ત્રી બેઠક)
- માનસીબેન અમરીશભાઇ ત્રિવેદી – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- ભરતકુમાર જયંતીલાલ ભાટીયા – અપક્ષ/અન્ય (સામાન્ય બેઠક)
- મહોમંદ ઉસ્માન નુરમોહમદ શેખ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૯
- ડિમ્પલબેન સંદિપકુમાર પટેલ – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- ભૂમિકાબેન નિકુલ મોદી – ભારતીય જનતા પાર્ટી (સામાન્ય સ્ત્રી બેઠક)
- દિનેશભાઇ સેઘાભાઇ પટણી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (પછાતવર્ગ બેઠક)
- અલ્કેશકુમાર મનોરભાઇ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૧૦
- સમીમબાનુ યાસીનભાઇ સુમરા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (પછાતવર્ગ સ્ત્રી બેઠક)
- પિનાબેન વિપુલભાઇ સોલંકી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય સ્ત્રી બેઠક)
- મોહંમદહુસેન અત્તાહુસેન ફારૂકી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (પછાતવર્ગ બેઠક)
- વીપુલકુમાર દલપતકુમાર ઠકકર – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
વોર્ડ નંબર – ૧૧
- અરૂણાબેન મહેન્દ્રભાઇ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય સ્ત્રી બેઠક)
- આશાબેન ઘેમરભાઈ રબારી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય સ્ત્રી બેઠક)
- ર્ડા.મનોજકુમાર હરચંદજી ઠાકોર – ભારતીય જનતા પાર્ટી (પછાતવર્ગ બેઠક)
- દિનેશભાઈ નરોત્તમભાઈ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સામાન્ય બેઠક)
- ચૂંટણી અધિકારી દ્વારા તમામ વિજેતા ઉમેદવારોને નિયમ મુજબ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.




