પાટણ શહેરના ગોદડના પાડામાં બિન કાયદેસર બાંધકામનો મામલો.

ગેર કાયદેસર બાંધકામ બંધ કરાવવા સ્થાનિક રહીશોએ કરી લેખિત અરજી.

નવીન મકાનના બાંધકામ ને લઈ થયો હોબાળો.

મકાન માલિક દ્વારા સ્થાનિક રહેવાસીઓને અપાઈ ઘમકીઓ.

બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ રોકવા સ્થાનિક મહોલ્લાવાસીઓએ કર્યો વિરોધ.

પાટણના ગોદડના પાડાના મોહલ્લાવાસીઓએ પા.ન.પા.ને કરી લેખીતમાં અરજી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here